section and everything up till
*/ ?> Vijay Prajapati Archives - Shabdoni Sangathe

મૌનથી

બંધારણ:- (ગાલગાગા2ગાલગા)

દિલને પણ દીધા દિલાસા મૌનથી,
આ કલમ કવિતાને ગાથા મૌનથી,

બસ અમારી વારતા કીધા કરે,
સાંભળ્યા કરતા જ વાચા મૌનથી,

મન ઘરેણા જેમ પારખતો રહે,
હું સમજ્યો માંડ ભાષા મૌનથી,

હર વખત તું વાત મળવાની કહે,
હા રહેતી એક સાચા મૌનથી,

હું જવાબો માંગતો પણ ના મળે;
ત્યાંજ સમજાણું તું આછા મૌનથી,

કોઈ કડવા વેણ બોલી જાય ત્યાં;
ત્યાં બધું સરભર હો ઝાઝા મૌનથી,

🖊️Vijay Prajapati

One of the reasons why you should sell your posts is

You need to have the ability to have all the information written in a single paragraph which can be broken down into

ProEssayWriting has turned into a trusted https://www.affordable-papers.net/ source for locating an fantastic research essay writer to compose your own paper.

different sections.

that you can earn money faster.

પરિણામ છે

ત્રી શેરી ગઝલ
(ગાલગાગા2 ગાગાલગા)

દુખ નથી જડતું ને માઠું પરિણામ છે,
આ ઉદારીનું જ ખોટું પરિણામ છે,

વિષ સરીખા ભાવ બનવા લાગ્યા હવે,
એકલા પડવાનું ઝાઝું પરિણામ છે,

કાનથી કાચા રહે છે જે માણસો,
સાંભળ્યું દુખ ના એનું પરિણામ છે,

🖊️Vijay Prajapati