section and everything up till
*/ ?> Nimisha Patel Archives - Shabdoni Sangathe

शादी का तोहफ़ा

याद है मुझे जब हुई थी हमारी शादी,
बहुत सारी बातें थी जो थी आदि;

तोहफ़े तो दिए थे सब लोगोने बहुत ,
एक तोहफ़े की जानी थी हमने क़िम्मत;

तोहफ़े के रूप में किया था जो वादा,
बस उसे निभाने का दोनो का था इरादा;

कोई भी आएगी जीवन में दुविधा,
बाँट लेंगे सबको हम आधा-आधा;

विचार एक दुजे के हम अपनाएँगे,
तभी तो एकदूजे का साथ निभा पाएँगे;

पति पत्नी नहीं बंकर रहेंगे मित्रकी तरह,
घुल जाएँगे एक दुजे में इत्र की तरह;

हर ज़िम्मेदारी एक दुजेसे बाँट लेंगे,
इसी तरह पुरी ज़िंदगी काट लेंगे;

कोई भी बात का ना करेंगे कोई ग़म,
एसे जीवनसाथी बनकर रहेंगे हम;

बच्चों को भी करेंगे बड़ा साथ में,
हर मोड़ पे हाथ होगा एकदूजेके हाथ में;

साथमें तय करेंगे जीवन मृत्यु का सफ़र,
बस अंत तक बने रहेंगे सच्चे हमसफ़र;

🖊️Nimisha Patel
Valentine Special

શેનું શું છે પરિણામ?

પારકાં ને પણ માને પોતીકા,
પરિણામ એ તો સંસ્કારોનું;

જીવનના અંત સુધી નિભાવે સાથ,
પરિણામ એ તો પ્રિતનું;

સુખ દુખમાં માથે જેમનો હાથ,
પરિણામ એ તો વાત્સલ્યનું;

ભરી દુનિયામાં પણ કોઈ ના હોય પાસ,
પરિણામ એ તો અહંકારનું;

વેદનામાં પણ દેખાય ભગવાન,
પરિણામ એ તો ભક્તિનું;

જીવનની તકલીફોમાં ના છોડે હાથ,
પરિણામ એ તો સાચી મિત્રતાનું;

લક્ષ્યને પામીએ પારાવાર,
પરિણામ એ તો મહેનતનું;

વાટાઘાટોથી બને સરકાર,
પરિણામ એ તો રાજનીતિનું;

સરહદે ઘવાય દેહ વિરોનો,
પરિણામ એ તો આતંકવાદનું;

હાથે કરેલાં વાગે હૈયે,
પરિણામ એ તો પાપોનું;

અણધાર્યો થાય ચમત્કાર,
પરિણામ એ તો પુણ્યનું;

પરિણામ તો સરવાળા બાદબાકી જીવનનાં,
લેખાં જોખા છે એ તો પાપ અને પુણ્યનાં!

🖊️Nimisha Patel