section and everything up till
*/ ?> Krupesh Raval Archives - Shabdoni Sangathe

એક થઈ ગયા

અજાણી સડક અને અજાણ્યા વ્યક્તિ,
સમય અજાણતા થયા ને એક થઈ ગયા..!

ભાત ભાતના અને જાત જાતના વાળાકે,
આ કોમળ એવા બે હૃદય એક થઈ ગયા..!

કુળ ની જાત પાત અને વડીલ ની સાત વાત,
એ વાતો વણાતાં બે ફૂલ એક થઈ ગયા..!

મસ્તક નું કંકુ અને વડીલ ના આશીર્વાદએ,
બે ખોવાયેલ પારેવડાં જો એક થઈ ગયા..!

માંડવાના ગીત અને પ્રસંગની એ પીઠીએ,
બે પરિવાર મીઠા પ્રસંગે એક થઈ ગયા..!

વડીલ ની સાક્ષી અને અગ્નિ ની હાજરીએ,
બે અનંત એવા આત્માઓ એક થાઇ ગયા..!

ઘરના વડીલો વધાવતા અને દીકરી વળવતા,
બે ભાતના ગૌત્ર અને કુળ એક થાઇ ગયા..!

સુવર્ણ પગલે અને ઘર ના મીઠા આંગણે,
તારા અને મારા , અસ્તિત્વ એક થાઇ ગયા…
તારા અને મારા , અસ્તિત્વ એક થાઇ ગયા….

🖊️Krupesh Raval
Valentine Special

Be Human

Humanity is the biggest religion to follow. If you cannot find faith in humanity , be the faith in humanity. These days people have lost faith in humanity because of evil peoples. Nowadays people think too much and feel too little , people have lost humanity.

If a crime or evil thing happens with someone , peoples instead raising voice , they raise mobile phones, they shoot such evil things and share on social media instead of stopping such harrasment or torture that are happening around them. Lack of humanity turns a human being into an animal pretending to be a human. People need to understand no religion is greater than humanity. Nowadays the situation has become like ” WE CAN SEE HUMANS BUT NOT HUMANITY”. Being human is given but Keeping our Humanity is our choice. So Be Kind ! Be Human!

🖊️Krupesh Raval