section and everything up till
*/ ?> વ્હાલા - Shabdoni Sangathe

વ્હાલા

આવી ઉભા રે’જો વ્હાલા ઓ મારા….(૨)
તમને કરું હું તો કાલા રે વાલા,
આવી ઉભા રે’જો વ્હાલા ઓ મારા….

નજરું નિરખતા નયન ઠરતા મારાં,
સ્મિતે સિંચાઈ જાય સ્નેહ તમારાં,
તિલક કરી દઉં ભાલે ઓ વ્હાલા,
આવી ઉભા રે’જો વ્હાલા ઓ મારા….

હાથે તે ગુલાબનો ગોટો રે શોભતો,
કાંડે તે કડલાનો જોટો મને ગમતો,
આંગળીએ લોભાતું મન ઓ વ્હાલા,
આવી ઉભા રે’જો વ્હાલા ઓ મારા….

કૃપા કરજો અમ પર નાથ હો મારા,
તમારાં મુખડે થાય પરભાત મારા,
હેતે હિંચકો આંગણે ઓ વ્હાલા,
આવી ઉભા રે’જો વ્હાલા ઓ મારા….

🖊️Tushar Jethava

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *