section and everything up till
*/ ?> વાદળ - Shabdoni Sangathe

વાદળ

રસ લાળે એ કેવું વાદળ? સૌ કરતાં એનું આદર!
જળ ગાળે એ કેવું વાદળ? સૌ કરતાં એનું આદર!

જાળે ગુંથી કેવી એણે? મેઘાંબર ચડતાં નેમે.
નભ ગાજે એ કેવું વાદળ? સૌ કરતાં એનું આદર!

ફરફર ફોરે ધીરે ઝરતું, ટપટપ થી દોડી પડતું..
જગ રાજે એ કેવું વાદળ? સૌ કરતાં એનું આદર!

ગોરંભાતાં વરસી પડતું, એઆપસમાં આખડતું
મન આંકે એ કેવું વાદળ? સૌ એનું કરતાં આદર!

ઝરણાસરિતા, સાગર, ભરતું ખેતર પાદર છલ છલતું.
કણ પાકે એ કેવું વાદળ? સૌ એનું કરતાં આદર!

કુદરત રંગે ભાતે થાતી, સારી સૃષ્ટિ ઝોલાં ખાતી.
ગમ ભાંગે એ કેવું વાદળ? સૌ એનું કરતાં આદર!

અવની લીલી થઇ લ્હેરાતી, કોયલ જપતપ આદરતી.
દિલ ફાગે એ કેવું વાદળ? સૌ એનું કરતાં આદર!

🖊️કોકિલા રાજગોર

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

3 comments on “વાદળ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *