section and everything up till
*/ ?> પ્રેમથી શણગાર્યું છે - Lekhanotsav - Shabdoni Sangathe

પ્રેમથી શણગાર્યું છે – Lekhanotsav

હજુ ક્યાં આ જીવન એટલુંય બગડ્યું છે,
મેં તો અહીં રોજ તેને નવું ચીતર્યુ છે.

રોજ રોજ નવાં અજૂબા જોવા મળે છે,
અહીં દરરોજ નવાં રૂપે તેને પરખ્યું છે.

રહે છે હરવખત જોખમમાં જીવ અહીંયા,
આંધી તોફાનથી માંડ કરી તેને બચાવ્યું છે.

ચો તરફ ચાલી રહ્યું છે અહીં અહંકારનું યુદ્ધ,
તેમાં સ્વાર્થીઓથી હમેશાં તેને સંતાડ્યું છે.

ભૂલી જઈને બધી જ નફરત તણી આગને,
મેં તો દરરોજ તેને પ્રેમથી શણગાર્યું છે.

સમર્પિત છે મારું આખુંય જીવન સ્વજન માટે,
તેથી જ પોતાનાઓ માટે તેને સાચવ્યું છે.

🖊️Avani Kotecha

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

One comment on “પ્રેમથી શણગાર્યું છે – Lekhanotsav”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *