section and everything up till
*/ ?> ચાહ સંબંધો - Lekhanotsav - Shabdoni Sangathe

ચાહ સંબંધો – Lekhanotsav

ગાલગાગા/૪

મેક-અપ જેવું ટળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.
ચેક-અપ જેવું ઢળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

આશ શ્ર્વાસો સાંકળીને, ત્યાગ ભાવો ઝળ હળે છે.
બ્રેક-અપ જેવું વળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

માન આપ્યે પામશો એ, જ્ઞાન સાથે જાગશો એ.
પેક-અપ જેવું ચળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

જીંદગી જીવો જ મીઠી, કાલ કોણે, ક્યાં જ દીઠી?
બેક-અપ જેવું ભળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

જાણજો માનવ પણાં ને, છૂટશે દાનવ પણું એ.
ગેટ-અપ જેવું કળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

કોકિલા રંગો ભરે ને, સંગતે છાની તરે છે.
સેટ-અપ જેવું મળે ત્યાં, ચાહ સંબંધો ફળે છે.

🖊️Kokila Rajgor

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

3 comments on “ચાહ સંબંધો – Lekhanotsav”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *