section and everything up till
*/ ?> આ વૃંદાવનનો કાનો - Shabdoni Sangathe

આ વૃંદાવનનો કાનો

❣️આવૃંદાવન નો કાનો❣️

મારી આંખે તરતોછાનો, આ
વૃંદાવનનો કાનો!
મારી સાથે ફરતો છાનો, આ વૃંદાવન નો કાનો!

જોતીરાધા સંગે રમતો,ગોપી ગોપાલથી લડતો!
મારી સામે સરતો છાનો, આ વૃંદાવન નો કાનો!

બંસીનાદે ગુંજન કરતો, મુજ
હૈયે સ્પંદન ભરતો!
મારી વાતે કરતો છાનો, આ વૃંદાવનનો કાનો!

જોતાં હું તો રાવેભૂલી,ઊભી ભેરુ રસ ગોલી!
મારી કાજે ઠરતો કાનો, આ વૃંદાવન નો કાનો!

કોયલ એને જોયા કરતી તન
મનને ધોયા કરતી!
મારી ચાહે ધરતો કાનો, આ
વૃંદાવનનો કાનો!

સોણું જોતાહૈયેહસતી,કાના
ને પલ પલ જપતી!
મારી આશે ભરતોછાનો, આ વૃંદાવન નો કાનો!

કોકિલા રાજગોર

7 comments on “આ વૃંદાવનનો કાનો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *