section and everything up till
*/ ?> અરે! તું ચૂપ શાને છે - Shabdoni Sangathe

અરે! તું ચૂપ શાને છે

અરે! તું ચૂપ શાને છે, તારા ઉપકાર થી તો આ જગત માં હું હાજર છું.
અરે! તું રૂપ મા નું છે, તારા ઉપહાર થી તો આ જગત માં હું હાજર છું.

મિથ્યા છે બધી વાતો, કે તારા વિના અમારું કોઈ અસ્તિત્વ છે.
અભિમાન છે એ એનું, કે તારા અવતરણ માં એમનું કોઈ વર્ચસ્વ છે.
નાદાન છે નારી આ સમાજ ના લોકો,
કે જે માને છે તારા ઉદ્વભવ વગર એમનું જ બસ કોઈ વ્યક્તિત્વ છે.

સમજુ છું હું તને જગત જનની,
આ માની છબિ બોવ પ્યારી છે.
ના જાણે એને કેમ કહું વાત મારા મનની,
કે તને દુનિયા ના ઉદ્દભવ પેહલા દરેક પરિબળ થી શણગારી છે.
વાત કઈક એવી જ છે તારા આ તનની,
કે દુનિયા ના દરેક મંદિર ને તારા માં એ સમાવનારી છે.

અરે! તું ચૂપ શાને છે, તારા ઉપકાર થી તો આ જગત માં હું હાજર છું.
અરે! તું રૂપ મા નું છે, તારા ઉપહાર થી તો આ જગત માં હું હાજર છું.

🖊️Mayur Brahmbhatt

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *